એક વિખંડન પ્રક્રિયા ${}_{92}^{236}U \to {}^{117}X + {}^{117}Y + n + n$ માં,$X$ અને $Y$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $8.5\,MeV$ છે,જ્યારે ${}^{236}U$ ની બંધન ઉર્જા $7.6\,MeV$ છે. મુક્ત થતી કુલ ઉર્જા આશરે કેટલી હશે?

  • A
    $200\,KeV$
  • B
    $2\,MeV$
  • C
    $200\,MeV$
  • D
    $2000\,MeV$

Explore More

Similar Questions

ડ્યુટેરોન અને હિલિયમની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7 \, MeV$ છે. જો બે ડ્યુટેરોન ન્યુક્લિયસ જોડાઈને એક હિલિયમ ન્યુક્લિયસ બનાવે,તો મુક્ત થતી ઊર્જા $...... \, MeV$ છે.

Difficult
View Solution

પરમાણુ રિએક્ટરના ગેરફાયદા જણાવો.

સાચો વિકલ્પ પસંદ કરીને, સૂર્યમાં થતી નીચેની ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા પૂર્ણ કરો.
${ }_1^3 H +{ }_1^3 H \rightarrow{ }_2^4 He +{ }_1^1 H +{ }_1^1 H +$ . . . . . . . ($\text{ MeV}$ માં)

ડ્યુટેરોન $(_1H^2)$ અને હિલિયમ $(_2He^4)$ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7 \, MeV$ છે. જ્યારે બે ડ્યુટેરોનનું સંલયન થઈ હિલિયમ ન્યુક્લિયસ બને ત્યારે મુક્ત થતી ઊર્જા ........... $MeV$ શોધો.

Difficult
View Solution

વિધાન: જ્યારે ભારે ન્યુક્લિયસનું વિખંડન થાય છે અથવા હલકા ન્યુક્લિયસનું સંલયન થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે.
કારણ: ભારે ન્યુક્લિયસ માટે,ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $Z$ વધવાની સાથે વધે છે,જ્યારે હલકા ન્યુક્લિયસ માટે,તે $Z$ વધવાની સાથે ઘટે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo